Gujarat

”આદિપુરુષ” બાબતે કથાકાર મોરારી બાપુ એ કટાક્ષ કર્યો?? કીધુ કે “રામાયણ ને લઈ કોઈ ફિલ્મ…જુઓ વિડીઓ

ભારતભરમાં ચારોતરફ આદિપુરુષ ફિલ્મને (Aadipurush film) લઈને વિવાદ થઈ રહ્યો છે, આ ફિલ્મને લઈને દરેક લોકોએ ટીકા કરી છે. આ ફિલ્મ બનવાની છે, તે અંગે જ્યારે જાહેરાત થઈ ત્યારે સૌ કોઈને આશા હતી કે નવી પેઢી એક નવરંગરૂપ સાથે ફરી રામાયણનું રસપાન કરી શકશે પરંતુ આદિપુરુષ કલ્પના કરતાંય વધારે નિષ્ફળ (Flop) નીવડી છે

હાલમાં જ્યારે રામાયણ અંગે વિવાદનો વંટોળ છે, ત્યારે ”આદિપુરુષ” બાબતે કથાકાર મોરારી બાપુ (Moraribapuએ કટાક્ષ કર્યો!તેમને વ્યાસપીઠ પરથી એવું કીધુ કે જાણીને તમે પણ આ વાતને માન્ય ગણશો. હાલમાં ચારોતરફ મોરારી બાપુના નિવેદનની ચર્ચાઓ થઈ રહી છે. ( Statements gossip)

આદિપુરુષ ફિલ્મને લઈને પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુએ (Morari bapu) કહ્યું છે કે, કોઈપણ નવલકથા હોઈ કે ફિલ્મ રામાયણ પર નાટક બનાવો કે ફિલ્મ બનાવો પણ રામાયણનો (ramayan) આધાર લેવો જરૂરી છે, બાપુએ વ્યાસપીઠ પરથી જે વિનયપૂર્વક જે વિનતી કરી છે, તે સંપુર્ણ પણે ખરી છે.

રામાયણ (Ramayan) આપણા હિંદુધર્મનો (Hindustan)માત્ર એક પવિત્રગ્રંથ જ નહીં પરંતુ દરેક માનવીના જીવન જીવવા માટેનો એક ઉત્તમ સાર અને ભગવાન શ્રી રામનું જીવન છે. (lord shree ram life) આદિપુરુષ ફિલ્મના દ્રશ્યો અને ડાયલોગ જોઈને કોઈપણ ના કહી શકે કે આ રામાયણ છે. પૂજ્ય મોરારી બાપુએ વિડીયોમાં ( Morari bapu video) કહ્યું છે કે, હું તો કંઈ આવું જોતો નથી પરંતુ મારે જોવાની જરૂર નથી.

રામાનંદ સાગરની રામાયણ એ અદ્ભૂત અને અવિસ્મરણીય છે, તેમના જેવી રામાયણ (Ramayan)ક્યારેય ના બની શકે. સમયની સાથે ઘણા લોકોએ રામાયણ ને પોતાના અંદાજમાં બનાવી પરંતુ દરેક લોકોએ રામાયણને (Ramayan)લક્ષ્યમાં રાખી હતી પરંતુ આદિ પુરુષમાં રામાયણનું સ્વરૂપ જ બદલાઈ ગયું છે. મોરારી બાપુ જે નિવેદન આપ્યું છે, તે તમે નીચે આપેલ વિડીયોમાં વિસ્તુત જાણી શકશો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!