તમારી પાસે જો 786 નંબરની સિરીઝ વાલી છે તો તમેં 3 લાખ રૂપિયા મેળવી શકો છો!
આજના યુગમાં દરેક વસ્તુઓના પૈસા મળે છે અને ક્યારેક જૂની વસ્તુઓનાં તો સૌથી વધારે પૈસા મળે છે.જો તમને કોઈ 10 કે 20 રૂપિયાની નોટના 3 લાખ સુધીની રકમ આપી શકે તો ? હા પહેલા તો આ વાત તદ્દન ખોટી લાગે પરતું આ વાત તદ્દન સાચી છે. વાત જાણે એમ છે કે, ઘણા લોકો એવા હોય છે કેજે કોઈ ખાસ નંબર કે જૂની ચલણીનોટનું કલેક્શન રાખતા હોય છે અને તેઓ લોકો કોઈપણ કિંમત ચૂકવવવા તૈયાર થઈ જતા હોય છે.
એક એવી વેબસાઈટ છે જયાં તમને 10, 20,50, 100 રૂપિયા જેવી કોઇ પણ નોટ તમને ઘરે બેઠા રાતોરાત લાખો રૂપિયા આપશે. આ વેબસાઇટ પર ઘણા લોકોને નોટોના કલેક્શનનો શોખ હોય છે અને તેઓ જૂની નોટ એકઠી કરવાનું પસંદ કરે છે. જોમારી પાસે 1, 2, 5, 10, 20, 50, 100, 200, 500 કે 2000 રૂપિયાની કોઇપણ નોટ 786 નંબરવાળી 786 Series ની નોટ હોવી જોઇએ. જો તમને આવી નોટ તમારા ગલ્લામાં કે પર્સમાંથી મળી ગઇ તો સમજો કે તમારી તો લોટરી લાગી ગઈ. તમે આ નોટને ઈ-બે વેબસાઇટ પર વેચી શકો છો.
આ વેબ સાઈટનું મુખ્ય કાર્ય એ છે કે,વેબસાઇટ પર રેર નોટોની બોલી લગાવવામાં આવે છે. તેમાં કોઇ પણ સામાન્ય માણસ ભાગ લઇ શકે છે. જો તમારી પાસે કોઇ નોટમાં 786 આંકડાઓ છે તો તેની બોલી લગાવી શકો છો. જેમાં તમને 3 લાખ સુધીની રકમ સરળતાથી મળી જશે. હકીકતમાં ઘણા લોકો 786 નંબરને શુભ માને છે. તેવામાં ઘણા લોકો આવી નોટો મેળવવા ગમે તેટલી રકમ ચૂકવી શકે છે, તમે પણ ભાગ્ય અપનાવી શકો છો, ત્યારે આ વેબસાઈટ નો ઉપયોગ કરતા પહેલા આપની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવો.