સાંસદ સભ્ય નુસરત જહા છે, પ્રેગ્નન્ટ પરતું પતી કહ્યું બાળક નથી મારું! કહ્યું બાળક મારુ નથી…
આપણે સૌ કોઈ જાણીએ છે કે, અભિનેત્રી અને રાજનેતાઓની લાઈફ હમેશા ચર્ચાનો વિષય બને છે, ત્યારવા ચાલો આજે આપણે જાણીએ કે સૌથી લોકપ્રિય સાંસદ નુસરત જહાની પર્સનલ લાઈફ શા માટે ચર્ચાનો વિષય બની છે. એવું જાણવા મળ્યું છે કે, નુસરત જહાં પ્રેગ્નેટ છે પરંતુ તેના પતિ કહ્યું કે આ બાળક મારું નથી ત્યારે સૌ કોઈ ચોકી ગયા છે અને ઘણા સમયથી તે બને અલગ રહે છે. ખાસ વાત એ છે કે,નુસરત નાં અફેરની ચર્ચા ભાજપમાં નેતા સાથે થઈ છે. ચાલો આખરે હકીકત જાણીએ.
નુસરત છ મહિનાની ગર્ભવતી છે પરંતુ તેના નિખિલ જૈનનું કહેવું હતું કે, તેમના લગ્નજીવનમાં તિરાડ પડી છે અને તેઓ છેલ્લા છ મહિનાથી સાથે રહેતા નથી અને તેથી આ બાળક તેનું નથી. નિખિલ અને નુસરતે સોશિયલ મીડિયા પરથી તેમની તસ્વીરો ડિલીટ કરી હતી. નુંસરત જહાં અને નિખિલ જૈનનું લગ્નજીવન તૂટવાના આરે છે. બંને વચ્ચે ઘણા સમયથી કંઈ ઠીક નથી. નુસરતે આ વિશે કંઈ પણ કહ્યું ન હોવાથી અને તે કામમાં પોતાની જાતને વ્યસ્ત રાખતી હોવાથી, હવે એ ચર્ચાએ જોર પકડ્યું છે કે એક્ટ્રેસની યશ દાસગુપ્તા સાથેની નિકટતા વધી ગઈ છે
. યશ દાસગુપ્તા ફિલ્મ ‘SOS કોલકાતા’માં નુસરતનો કો-સ્ટાર છે. ચર્ચા છે કે બંને વચ્ચે ‘SOS કોલકાતા’ના સેટ પર પ્રેમ પાંગર્યો હતો. ઈન્ડસ્ટ્રીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નવા વર્ષની ઉજવણી કરવા માટે બંને રાજસ્થાન પણ ગયા હતા. તેમણે માત્ર ટ્રિપ પરથી તસવીરો જ શેર નહોતી કરી પરંતુ એકબીજાની પોસ્ટ પર સતત કોમેન્ટ પણ કરતા હતા.
કોરોનાથી ભાઈનું નિધન થતાં માહી વિજ દુઃખી, મદદ માટે સોનુ સૂદનો માન્યો આભાર નુસરત જહાં પોતાના જીવનને અંગત રાખવામાં માને છે ત્યારે અગાઉ તેણે કહ્યું હતું કે, ‘મારા અંગત જીવનના મુદ્દાઓ જાહેર માટે નથી. લોકોએ મને હંમેશા ટ્રાયલમાં મૂકી છે. પરંતુ આ વખતે હું કોમેન્ટ કરવાની નથી. લોકો એક્ટર તરીકે માત્ર મારા કામને જજ કરી શકે નહીં અને અન્ય કોઈ બાબત પર નહીં. સારી હોય કે ખરાબ તે મારી અંગત લાઈફ છે અને હું તેના વિશે કોઈની સાથે શેર કરવા નથી માગતી’. 2019ની લોકસભાની ચૂંટણીમાં નુસરત લોકપ્રિય બની હતી અને બંનેનાં લગ્નની તસ્વીરો વાયરલ થઈ હતી.