Gujarat

રોજ પાપડ ખાતા લોકો ખાસ વાંચે ! પાપડ થી પેટમા આ પ્રકાર ની સમસ્યા સર્જાઈ છે

સ્વાદ રસિકો માટે પાપડ રોજ ની ટેવ જેવુ હોય છે જેમાં ઘણા લોકો ને પાપડ વગર ચાલે છે જ નહીં રોજ ભોજન મા પાપડ જોઈએ એ એટલે જોઈએ. અને બજાર મા પણ અલગ અલગ પ્રકાર ના અનેક પ્રકાર ના પાપડ મળતા હોય છે અને આપણેને બેફામ ઉપયોગ કરતા હોઈએ છીએ પણ આપણે એ જાણી લેવું જોઈએ કે વધારે પડતા પાપડ ખાવાથી આપણને અનેક પેટ સંબંધી સમસ્યા ઓ થવાની શકયતાઓ વધી જાય છે.

પાપડ ખાવાથી આપણા શરીર મા ભોજન દરમ્યાન વધારે મીઢુ પેટમા મા જાય છે અને તે પેટ સંબંધી સમસ્યાઓ થાય છે જેમાં બ્લડપ્રેશર અને વોટર રીટેનશન ની તકલીફ થાય છે આ ઉપરાંત ખાસ કરીને મસાલા પાપડ ખાવાના શોખીનો ને જણાવી દઈએ કે મસાલા પાપડ ખાવાથી એસિડીટી ની સમસ્યા રહેતી હોય છે.

પાપડ ને પચતા બે દિવસ નો સમય લાગે છે અને જેના કારણે અનેક સમસ્યાઓ સર્જાઈ છે જેમા ખાસ કરીને મોટા ની સમસ્યા સર્જાઈ છે અને બજાર મા મળતા પાપડો ની વાત કરીએ તો કંપની ઓ વધારે નફો કમાવાની લાલચ મા પાપડ મા અનેક વસ્તુ નુ ભેળસેળ કરતા હોય છે અને પાપડ ખાધા બાદ પાપડ નો લોટ આપણા આંતરડા મા ચોટી જાય છે અને તેના કારણે આપણને કબજીયાત ની સમસ્યા થાય છે અને કબજીયાત એટલે અનેક બીમારી નુ મુળ છે. એટલા માટે પાપડ નુ વધારે પડતુ સેવન હાનીકારક છે.

ગુજરાતી અખબાર મા આપવામા આવેલી કોઇપણ માહીતી અન્ય સોર્સ અથવા નેટ પર થી રીસર્ચ કરી ને આપવામાં આવે છે આ અંગે ની કોઇપણ જવાબદારી ગુજરાતી અખબાર ની રહેશે નહી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!