પ્રેમી એ સાથે જ ગળાફાંસો ખાઈ આ-ત્મહત્યા કરી કારણ કે સમાજ…

રાજ્ય હા હાલ આત્મ હત્યા ના ખુબ બનાવો બની રહ્યા છે. પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ખરોડ ગામે સગીર અને સગીરા એ સજોડે વૃક્ષ પર ગળાફાંસો ખાઈ લેતા ચકચાર મચી જવા પામ્યો હતો. આ ઘટના ના પગલે રાજગઢ પોલીસ ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગતો અનુસાર સગીર કેનુ નામ દિવ્યેશ રાઠવા અને તેની સાથે સગીરા નો મૃતદેહ તેમના ઘર નજીક ડુંગર તરફ જવાના રસ્તા પર આંબલીના ઝાડ પર લટકતા મળી આવી આવ્યા હતા, અને બન્ને સગીરના એક જ ઓઢણી વડે ગળેફાંસો ખાધેલા મૃતદેહને ગ્રામજનોએ જોતાં જ લોકોનાં ટોળેટોળાં ઘટનાસ્થળે ઊમટી પડ્યાં હતાં.

બન્ને ના મૃતદેહ ની ઓળખ થતા તેમના પરીવાર ને જાણ કરવા મા આવી હતી જેમા ઘોઘંબા તાલુકાના ખરોડ ગામમાં ડામોર ફળિયામાં રહેતા સેંગાભાઇ રાઠવાનો સગીર પુત્ર દિવ્યેશ રાઠવા અને ખરોડ ગામના જ ધનભાઇ રાઠવાની સગીર દીકરી હતી. આ ઘટના ની જાણ થતા જ રાજગઢ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને મૃતદેહોને ઝાડ પરથી નીચે ઉતારીને પો-સ્ટમોર્ટમ માટે સરકારી દવાખાનામાં મોકલી આપ્યા હતા તેમજ આપઘાતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

યુવક અનેઆનંદ સાથે યુવતી બન્ને એકબીજા ના ગળાડુબ પ્રેમ મા હતા અને સમાજ આ સંબધ ને નહી સ્વીકારે એવા ડર થી બન્ને એ સાથે આ-ત્મહત્યા કરી હોવાનુ જાણવા મળ્યુ છે. બન્ને ની અંતીમ યાત્રા કાઢી હતી સાથે નીકળતા આખુ ગામ હિબકે ચડયું હતુ.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *