મિત્ર ખાતર જીવ આપ્યો! મિત્રને ડૂબતા જોઈને બચાવવા ગયો પરંતુ બંને પ્રાણ ગુમાવ્યા.

આજગતમાં મિત્રતા થી વધારે વિશેષ કોઈ સંબંધ નથી. આમ પણ જ્યારે મિત્રનો જીવ જતો હોય ત્યારે બીજો મિત્ર પોતાના જીવની પણ પરવહા નથી કરતો અને પોતે પણ તેને બચબવવા જાય છે. ખરેખર વાત જાણે એમ છે કે, ભાવનગર જિલ્લાના એક ગામમાં ખૂબ જ દુઃખદ અને કરુણ ઘટના બની જેનાં લીધે ખૂબ જ ભયંકર દ્ર્શ્ય સર્જાયું છે ત્યારે એક તરફ સૌ કોઈ મિત્રતાના સલામ કરી રહ્યું છે ત્યારે બિજી તરફ પરિવારમાં શોકજમહ વાતાવરણ છવાઈ ગયું છે.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, ભાવનગરના બુધેલ નજીક આવેલા લાખણકા ડેમ પર સાત મિત્રો પૈકીના બે મિત્રો ડેમના પાણીમાં ડૂબી જતા એકનું મોત નિપજ્યું છે તો એક લાપત્તા બનતા અને તેના મૃત દેહને શોધવમાં આવી રહ્યો છે, આ બનાવ એવી રિતે બન્યો કે,કેવલ નામનો યુવાન પાણી ભરવા ગયો અને તે જ દરમિયાન તેનો પગ લપસતા તે અંદર પડી ગયો.

આ ઘટના બનતાની સાથે જ હાર્દીક નામના યુવાન પોતાના મિત્રને ડૂબતા જોઈને બચાવવા ગયો અને તે પણ ડૂબી ગયો ખરેખર આ ઘટના બનતાની સાથે જ ફાયરબ્રિગેડની શોધખોળ દરમિયાન કેવલ સોલંકી નામના યુવકની લાશ મળી આવી છે. જ્યારે અન્ય એક યુવકનો હજી કોઈ પત્તો લાગ્યો નથી.

આ ઘટનામાં હાર્દિક નામનો યુવાન બચાવવા જતા તે પણ પાણીમાં ગરકાવ થયો છે. જ્યારે અન્ય એક યુવકનો આબાદ બચાવ થયો હતો. લાપત્તા બનેલા બંને યુવકની હાલ ફાયરબ્રિગેડની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામા આવી છે. કલાકોની જહેમત બાદ ફાયરબ્રિગેડને કેવલ સોલંકી નામના યુવકની લાશ મળી આવી હતી. જો કે, હાર્દિક નામનો યુવાન હજી પણ લાપત્તા હોય તેની શોધખોળ યથાવત છે.સાત મિત્રો ડેમ પર ફરવા આવ્યા હતાઅને અનાયાસે આ ઘટના બનતા

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *