શિલ્પા રાજને ધિકારવા લાગી! રડતા રડતા કહ્યું કે મારું નામ બદનામ કરી નાખ્યું, ક્યાંય. મોઢું દેખાડવા લાયક ન છોડી.

હાલમાં જ્યાં જુઓ ત્યાં રાજ કુન્દ્રા ની ચર્ચા થઈ રહી છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, ફિલ્મજગતમાં શિલ્પા શેટ્ટી નું નામ મોખરે છે. ત્યારે હાલમાં જ રાજ કુન્દ્રા સમસ્યાઓ અટકવાનું નામ નથી લેતી. અનેક રીતે શિલ્પા શેટ્ટીની આ કેસમાં પુછપરછ થઈ રહી છે, ત્યારેબ વોટ્સએપ ચેટ્સ, ફોન કોલ્સ, પ્રત્યક્ષ સાક્ષીઓના નિવેદનો આ રહસ્યનો ખુલાસો કરી રહ્યા છે.

ક્રાઈમ બ્રાંચ શિલ્પાના ઘરે ગઈ હતી અને તેને રાજની અશ્લીલ સામગ્રી બનાવવા અને એપ્લિકેશન પર અપલોડ કરવાથી સંબંધિત પ્રશ્નો પૂછ્યા હતા. પરંતુ તે દિવસે જ્યારે ક્રાઇમ બ્રાંચ તેની સાથે રાજ સાથે શિલ્પાના ઘરે પહોંચી તો શિલ્પા અલગ જવાબ આપ્યો.

શિલ્પાની છ કલાક પૂછપરછ કરવામાં આવી હતી અને તેનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. ક્રાઇમ બ્રાંચના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, ‘આ મામલે શિલ્પા શેટ્ટીની કોઈ ભૂમિકા નથી. હજી સુધી આ કેસમાં તેની સંડોવણી મળી નથી. તેથી અમે તેને ફરીથી કોઈ પ્રશ્નો પૂછવા જઈશું નહીં.

જગત ભરમાં દીકરો પોતાના પિતાનું નામ ખરાબ કરે છે જ્યારે આ કેસમાં એક પતિ પોતાની પત્નીનું નામ ખરાબ કર્યું અને હાલમાં શિલ્પા શેટ્ટી ક્યાંય કોઈને મોઢું દેખાડવા જેવી નથી રહી. ત્યારે હવે એ જોવાનું રહ્યું કે શિલ્પા શેટ્ટી આ કેસમાંથી બહાર નીકળી શકે છે કે નહીં?

રાજે શિલ્પાને શાંત રહેવા કહ્યુ અને પોતાને નિર્દોષ હોવાનો દાવો કર્યો હતો રાજ સતત કહેતો હતો કે તેની સામે આ કેસ કરવાનો કોઈ આધાર નથી. રાજે કહ્યું કે તેણે પોર્ન નહીં પણ એરોટિકા મૂવીઝ બનાવી છે.શિલ્પાએ જણાવ્યું હતું કે તેને HotShots એપ સાથે કોઇ લેવા દેવા નથી. એમ પણ કહ્યું કે પોર્ન અને એરોટિકા બંને અલગ વસ્તુ છે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *