300 મીટર ઊંડી ખીણમાં ખાબકી કાર એક સાથે પરિવારનાં તમામ લોકો જીવ ગુમાવ્યો, કારનો બુકડો બોલી ગયો..
આકસ્મિક રીતે બનેલી ઘટનાઓ ક્યરેક જીવ લે છે. હાલમાં જ આપણે અનેક ન્યૂઝ અને સમાચારોમાં જોઈતા હોય છે જેમાં રોડ અકસ્માતમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવે છે જેમાં કાર અને ટ્રક કે પછી બસ તેમજ બાઇકનું એકસિડન્ટ થતું હોય છે. જેમાં લોકોએ પોતાનો અમૂલ્ય જીવ ગુમાવવો પડે છે.
હાલમાં જ શિમલા એક ગંભીર અકસ્માત સર્જાયો જેમાં પરિવારના તમામ સભ્યો એ પોતાનો જીવ ગુમાવ્યો. ઈશ્વરની કરુણતા કેવી છે કે એક જ પળમાં નાં કરવાનું કરી નાખે છે. આ બનાવમાં બન્યું હતું એવું કે હિમાચલ પ્રદેશનાં શિમલા જીલ્લામાં મઝોલી ગામની પાસે એક કાર ખીણમાં ખાબકી હતી. આ ગંભીર અકસ્માતમાં 4 લોકોના મૃત્યુ થયા હતાં. 4 વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા હતાં. ઘાયલોને શિમલામાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યા છે.
આજે આ ખબર પહોંચી એના 2 દિવસ પહેલા એટલે કે આ ઘટના ગુરુવારે રાત્રે બની હતી, બપોરે આશરે એક વાગ્યા પછી હરિપુરધરથી HP. 08B-9007 નંબરની કાર ગાંવબાગ જવા રવાના થઇ હતી. રાત્રે 9 વાગ્યાની આસપાસ ડ્રાઇવરે કાર પર કાબુ ગુમાવતા કાર 300 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી. જેમાં પરિવારનાં તમામ લોકો મુત્યુ નીપજ્યું હતું અને 3 લોકોની તો ઘટના સ્થળે જ મુત્યુ થયું બાકીના લોકોને પ્રાથમિક સારવાર માટે મોકલ્યા હતા. ઈશ્વર સદ્દગત આત્માઓને શાંતિ અર્પે એજ પ્રાર્થના.