Gujarat

ડેમનુ પાણી આકાશ તરફ ખેંચાવા લાગ્યુ ! સોસિયલ મીડીયા વિડીઓ વાયરલ થયો, જુવો વિડીઓ

સોસિયલ મીડીયા પર અવાર નવાર અનેક વિડીઓ વાયરલ થતા હોય છે. અને આજ કાલ ઘટના ઓ પણ અજબ ગજબ બની રહી છે મધ્ય પ્રદેશ માથી આવો જ એક વિડીઓ વાયરલ થયો છે જે જોઈ ને તમે ચોકી જશો કહેવામા આવી રહ્યુ છે કે આ વિડીઓ મધ્ય પ્રદેશ ના સિધિ જિલ્લાના દેવરી ડેમનો છે જેમાંથી જળ ધોધ આખાશ તરફ ખેંચાઈ રહ્યુ છે.

વાયરલ વિડીઓ મા દેખાઈ રહ્યુ છે કે પાણી નો ધોધ ડેમ માથી ઉપર ની તરફ ખેંચાઈ રહ્યો છે અને ગામ ના લોકો આ નજારો જોઈ ને ચોકી ગયા છે. વિડીઓ શેર કરતા અનુરાગ ડવોરી એ લખ્યુ હતુ કે “સોમવારે, મધ્યપ્રદેશના સીધી જિલ્લાના ભૂઇમાડમાં, દેવરી ડેમમાં પાણીના ટોર્નેડો જેવો અદભૂત નજારો જોવા મળ્યો હતો, સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, સાંજે 4 થી 4:30 દરમિયાન જોરદાર તોફાન આવ્યું હતું અને આ દરમિયાન ઉપરનું પાણી ભૂઇમાડ નજીક આવેલ દેવરી ડેમ નો ધોધ આકાશમાં ગયો”

ગામ ના લોકો આ ઘટના ને ચમત્કાર ગણાવી રહયા છે પરંતુ વૈજ્ઞાનિકો ની ભાષા મા આ ઘટના ને શુ કહેવાય એ જાણવા મળી શક્યુ નથી અને અવાર નવાર આવી ઘટના દેશ ના અલગ અલગ રાજ્યો મા જોવા મળેલી છે ગયાં વર્ષે ગુજરાત મા પણ આવી ઘટના જોવા મળી હતી.

 

નોંધ :- નીચેના વિડીઓ નો સોર્સ tweeter account Anurag Dwary ની છે અહી માત્ર તેની લિંક શેર કરવામા આવી છે. ગુજરાતી અખબાર આ વાયરલ વિડીયો ની હકીકતા ની પુષ્ટી કરતું નથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!