વડોદરા : એક વર્ષ બાદ પ્રેમીકા સામે પ્રેમની એવી વાત સામે આવી કે પગ નીચે થી જમીન સરકી ગઈ ! અનીશ વિધર્મી..
હાલ ના સમય પ્રેમ શબ્દ એક મજાક બની ગયો હોય એવું લાગે છે કારણ કે હાલ ના સમય મા અનેક એવા કિસ્સાઓ સામે આવે છે જે ઘણા ચકચાર મચી ગયો છે. તાજેતર મા એક હ્દય કંપાવનાર કિસ્સો સામે આવ્યો હતો જેમા એક અફતાફ નામના યુવકે પોતાની પ્રેમિકા યુવતી ના 35 ટુકડા કરી નાખ્યા હતા જ્યારે આવા એક બે નહી અનેક કિસ્સાઓ સામે આવી રહ્યો છે.
(હાલ જે ઘટના ની વાત કરવા જઈ રહ્યા છીએ એ ઉપરની ઘટના સાથે કોઈ સબંધ નથી. ) જયારે આ ઘટના અંગે વિગતવાર વાત કરવા મા આવે તો વડોદરા શહેર મા એક ઘટના સામે આવી છે. જેમા વડોદરા શહેર મા જૂના પાદરા રોડ વિસ્તાર મા એક યુવક કે જેનું નામ મીના (નામ બદલેલું છે) ચાર વર્ષ પહેલાં અકોટા ગાર્ડનમાં અનીશ મહંમદ અલી (રે.તાંદલજા)ને મળી હતી.
જ્યારે બન્ને વચ્ચે પ્રેમ સબંધ બંધાયો હતો અને બન્ને એક બીજા બચ્ચે અનેક વખત શારીરિક સંબંધ પણ બંધાયો હતો જ્યારે એક વર્ષ બાદ યુવતિ ને એવી જાણ થઇ હતી કે અનીશ વિધર્મી છે જ્યારે યુવતિ ને આ વાત ની જાણ થયા યુવતી એ સબંધ તોડી નાખ્યો હતો અને પરપ્રાંતમાં લગ્ન કરી લીધા હતા. જ્યારે અનીશ ને આ વાત ની જાણ થતા યુવતિ ને ધમકી આપવા લાગ્યો હતો અને બન્ને ની અંગત પળો ના વિડીઓ વાયરલ કરી દેશે તેવી પણ ધમકી આપી હતી.
જ્યારે યુવતિ છેલ્લા બે મહીના થી પોતાના પિયર મા આવી હતી ત્યારે રવિવારે અનીશ યુવતીના ઘરે ગયો હતો અને તેની માતાને વીડીયો વાઈરલ કરવાની ધમકી આપી અપશબ્દો બોલી કહ્યું હતું કે ‘તારી દિકરી મારી નહીં થાય તો બીજા કોઈની નહી થવા દઉં અને હું તેને પતાવી દઇશ. જેથી યુવતિએ રવિવારે જે.પી.રોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે.પી.રોડ પોલીસે ફરિયાદના આધારે અનીશ બંજારાની અટક કરી કોરોના ટેસ્ટ માટે મોકલી આપવામાં આવ્યો હતો.
જ્યારે ઘટના અંગે વધુ મા જાણવા મળેલ કે ” અનીશે મીનાના પતિને વીડીયો વાઈરલ કરવાની ધમકી આપી હતી. જેને કારણે મીના અને પતિ વચ્ચે અણબનાવ બનતાં મીના બે મહિનાથી પિયરમાં રહે છે.