આ કાકા એ તો નોરા ફતેહી ને પણ પાછળ રાખી દીધી ! એવા લટકા ઝટકા માર્યા કે વિડીઓ જોઈ હસવુ નહી રોકી શકો…

સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના અવનવા વિડીયો વાયરસ આવે છે ત્યારે હાલમાં જ એક એવો વિડીયો વાયરલ થયો છે જેની જોઈને સૌ કોઈ નવરા ફતેહીને પણ ભૂલી રહ્યા છે કારણકે આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક કાકાએ એવી કમર લટકાવી છે કે તમે હસવું પણ નહીં રોકી શકો.આ કાકાને જઈને એટલું તો ચોક્કસ કહી શકાય કે આ કાકા ને ડાન્સ કરવાનો ભારે શોખ હોય છે. આ ઉંમરે પણ જો એ કાકા આટલા સાથે જો ડાન્સ કરી શકતા હોય તો વિચાર કરો કે તે તેના સમયમાં એટલે કે જુવાનીમાં કેવો ડાન્સ કરતા હોત?

કોઈ કહે છે કે આ કાકા એ તો નોરા ફતેહી ને પણ પાછળ રાખી દીધી ! વિડીયોમાં જોઈ જ શકાય છે કે કાકાએ  એવા લટકા ઝટકા માર્યા કે વિડીઓ જોઈ હસવુ નથી રોકી શકાતું.આ વીડિયોમાં તમે જોશો કે કાકા છોકરીઓને જેમ શરમાઈને પોતાની તમારે લટકાવી લટકાવી રહ્યા છે તેમજ તેમના ચહેરા પરનો હાવ ભાવ પણ એક છોકરી જેવો જ છે આ જોઈને કોઈના પણ ચહેરા પર હસવું આવી જ જાય.

હાલમાં આ કાકા નો વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે અને છોકરીઓ અને છોકરાઓને પણ ચેલેન્જ આપી રહ્યો છે કે આ ઉંમરમાં પણ જો કાકા કેટલી સ્ફૂર્તિ સાથે ડાન્સ કરી રહ્યા છે અને કોઈપણ પ્રકારની શરમ રાખ્યા વિના પોતાનો શોખ પૂરો કરી રહ્યા છે એ આ વીડિયો સાબિતી છે.વીડિયોને અત્યાર સુધીમાં ઘણા લોકોએ શેર કર્યો છે તેમજ જોઈ  ચૂક્યા છે.

આ વિડીયો જોઈને દરેક લોકોએ પ્રતિક્રિયાઓ આપે છે જેમાં ઘણા લોકોએ કાકાના ડાન્સના વખાણ કર્યા છે તો સૌ કોઈ કાકાને મૂર્ખ સમજી રહ્યા છે અથવા તો તેમની મજાક મસ્તી પણ કરી રહ્યા છે કારણકે આ ઉંમરે કાકા આવી રીતે ડાન્સ કરે છે ખૂબ જ એક રમુજી કહેવાય અને એ પણ વિચારવા જેવી બાબત છે કે તેમના સંતાનો આવી રીતે વિડીયો કઈ રીતે કરી શકે છે કારણ કે આ વિડીયો તેમના ઘરના કોઈ વ્યક્તિએ જ ઉતાર્યો હશે અને અપલોડ પણ તેમના કોઈ ઘરના જ સભ્ય કર્યો છે ત્યારે જ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *