યુવક ચાલુ બસના ટાયર નીચે આવી જતા બની આવી ઘટના! વીડિયો જોઈને તમેં વિચારશો કે આ કંઈ રીતે થયું…

કહેવાય છે ને કે, યમનું તેંડુ ન આવે ત્યારે દુનિયા ની કોઈ તાકત નથી કે તમને મૃત્યુના દ્વારે પોહચાડી શકે. આપણે વારંવાર આવી અનેક ઘટનાઓ વિશે જાણવા મળ્યું હોય છે, જેમાં અનેક એવા વ્યક્તિઓ હોય છે જેઓ મોતને દ્વારે થી પરત પાછા આવી ગયા હોય છે. આમ પણ ત્યારે ખરેખર તમને કહેવાનું મન થાય કે, આ તો ખરેખર કંઈક સારું કાર્ય કર્યું હશે કે તેના પુણ્યઆળા આવી ગયા. આજે જે ઘટનાનો વીડિયો તમે જોશો ત્યારે ને ઘડી તો તમને લાગશે કે એ છોકરાઓનો જીવ નક્કી ગયો છે.

આ ઘટના ઘટી છે, ગુજરાતના દાહોદ ગામની જેમાં એક યુવક મેન હાઇવે પર એસ.ટી બસની હડફેટે આવી ગયો હતો. અને આજ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયમાં વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં આપણે જોઈ શકશો કે કંઈ રીતે યુવાન સડક પર ગાડી ચલાવી રહ્યો છે અને આજ દરમિયાન તે પાછળ એક બસ આવી રહી છે. બસ જેવી આગળ આવે છે, ત્યારે યુવાન ટેક ઓવર કરવા જાય છે, ત્યારે બસના આગલા ટાયર નીચે આવી જાય છે અમે બાઇક બીજી બાજુ ફેંકાઈ જાય છે.

.આ દ્રશ્ય જોતા એવું જ લાગે છે કે, યુવાન બસના આગળ ટાયર ની નિચેકચડાઈ જશે પરતું બંને એવું છે કે, બસ તેની માથે જ ચડી જાય છે પરંતુ બસ ચાલકને જાણ થતાં તે સમયસર બ્રેક પણ મારી દે છે, ત્યારે ખરેખર એ યુવાન બસ નીચે જ પડેલો છે. ત્યારે આ જોઈને તમારું હ્દય કંપી ઉઠશે. ખરેખર આ જોતા તમને એવું જ લાગશે કે આ યુવકનો જીવ જોતો રહ્યો છે. આટલું ભયંકર એક્સસીડન્ટમાં કોનો જીવ બચી શકે?

કહેવાય છે ને કે, કર્મ સારા હોય તો તેનું પુણ્ય ગમે તે સમયે મળી શકે છે. ત્યારે આ યુવાન જ્યારે બસ ઉભી રહે છે ત્યારે યુવાન બસ નીચે થી ઉભો થઇ જાય છે. આ ઘટના જોઈને જ તમને એક હર્ષની લાગણીઓ તમારા સ્મિત પર રેલાઇ જશે. આ જોઈને તમને એક વિચાર જરૂર આવશે કે, આખરે આ યુવાનનું ભાગ્ય કેવું કે, તેનો જીવ બચી ગયો.

આ ઘટના હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. ત્યારે આ જોઈને એ જરૂર કહી શકાય કે વ્યક્તિનું મુત્યુ અને જન્મ તે ઈશ્વરનાં હાથની વાત છે. જેનો હક માત્ર પ્રભુના હાથમાં હોય છે. આ ઘટનામાં યુવકના પરિવાર જનોને આ ઘટના ની જાણ થાય ત્યારે ખરેખર ઈશ્વર નો જરૂર લાભ માનશે કારણ કે, આવી ઘટના બન્યા બાદ પણ યુવક ને કંઈ પણ ન થયુ.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *