યુવકે 42 વર્ષની પ્રેમીકને પામવા માટે મહિલાની સાથે કર્યું એવું કૃત્ય કે 17 વર્ષના દીકરાએ પોલીસ સામે રહસ્ય ખોલ્યું.
હાલના સમયમાં જ્યાં જુઓ ત્યાં અનેક આઘાત જનક કિસ્સો બની રહ્યા છે. કહેવાય છે કે માણસની બુદ્ધિનો જે એ વિવેકપૂર્ણ રીતે ઉપયોગ ન કરે તો ના થવાનું થઈ જાય છે. આજે આપણે એક એવા કિસ્સાની વાત કરીશું કે તમારું હૈયું પણ દ્રવી ઉઠશે.આમ પણ આવરનાર આપણે અનૈતિક સંબંધોને લઈને સમાચાર જાણતાં જ હોય છે ત્યારે હાલમાં જ સૌથી ભયાનક ઘટનાં બની છે. આ વાત છે દિલ્હીની જ્યાં સૌથી વધુ ગુન્હાઓ થાય છે. ત્યારે હાલમાં જ એક એવો બનાવ બન્યો જેમાં દિલ્હી નાં તનામ લોકો ચોકી ગયા.
માણસ ક્યારેક પ્રેમ કે હવસમાં કે કોઈને પામવા એટલી હદે આગળ આવી જાય છે કે આપણે કોઈ વિચારી પણ ન શકીએ. હાલમાં એક યુવાને 42 વર્ષની મહિલાને છરી નાં ઘા ઝીકી દિધા જેનાથી તેનું મૃત્યુ નીપજ્યું.પોલીસનીને જાણ થતા જ ચોવીસ કલાકમાં જ ચોર ને પકડી પાડ્યો હતો.આમ પણ કહેવાય છે કે ગમે તેટલો ગુન્હો કરી લો પકડાઈ તો જવાનું જ છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર,આરોપી,જેની ઓળખ કૃષ્ણા તરીકે થાય છે,તે મોનિકા શર્માને પ્રેમ કરતો હતો. છેલ્લા કેટલાક દિવસોથી મોનિકા તેની અવગણના કરતી હતી.આથી ગુસ્સે થઈને તેણે મહિલાની હત્યા કરી નાખી. પીડિતાની 17 વર્ષની પુત્રી અંશુએ પોલીસને જણાવ્યું હતું કે કૃષ્ણા તેની માતાને મળવા આવતો હતો.આરોપી સીસીટીવીમાં પણ ગુનો કર્યા બાદ બિલ્ડિંગની બહાર જતો જોવા મળ્યો હતો આખરે આ હત્યા માત્ર એટલે થઈ કે સ્ત્રી એ યુવાનની અવગણના કરી હતી.